સ્વામી અને મલ્હોત્રા

સ્વામી અને મલ્હોત્રા

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઈ સમાચાર : સોમવાર, 16 જુલાઇ 2018)

સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાને એક સાથે એક મંચ પરથી સાંભળવાનો લહાવો મળતો હોય તો કોણ જવા દે? રવિવાર (આઠમી જુલાઈ)ની બપોરે ધોધમાર વરસાદમાં લાંબા લાંબા પ્રવાસો કરીને મુંબઈગરાઓ તેમ જ બહારગામથી આવેલા શ્રોતાઓ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં ખીચોખીચ જમા થઈ ગયા – સમય કરતાં અડધો કલાક પહેલાં. સભા હોય તો આવી હોય. વક્તાઓ શાનદાર અને શ્રોતાઓ જાનદાર.

સ્વામીને આપણે સૌ ઓળખીએ છીએ. ઈમરજન્સીના હીરો. ત્રણ વખત લોકસભામાં અને ત્રણ વખત રાજ્યસભામાં સભ્ય રહી ચૂક્યા છે. ગ્રેટ ઈકોનોમિસ્ટ. માતાપુત્રને નૅશનલ હેરલ્ડ કેસમાં જામીન લેવા પડ્યા એવા જડબેસલાક કેસોના ફરિયાદી. ટુજી કેસ પણ એમણે ઊંચક્યો અને અત્યારે ચિદમ્બરમ્ના કુટુંબની ઊંઘ હરામ કરી રહ્યા છે – ભ્રષ્ટાચારોને લગતા કેસોમાં. બાબરી-રામ જન્મભૂમિ કેસમાં પણ આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે. ૭૯ વર્ષની ઉંમરે શારીરિક અને માનસિક ચપળતા એમના કરતાં અડધી ઉંમરનાઓ જેવી છે.

રાજીવ મલ્હોત્રાનું નામ બધાએ નહીં સાંભળ્યું હોય. પણ…

આગળ વાંચવા માટે ક્લિક – http://www.newspremi.com/gujarati/swamianemalhotra/

——————————–
WhatsApp Group : ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ 9004099112

Facebook – http://www.fb.me/saurabh.a.shah

Telegram – https://t.me/saurabhshahgoodmorning

Email – hisaurabhshah@gmail.com

Blog – http://www.saurabh-shah.com

News portal – http://www.newspremi.com

પુસ્તકો ઘેરબેઠાં મેળવવા – બુકપ્રથા http://bit.ly/bookpratha અથવા ધૂમખરીદી http://bit.ly/dhoomkharidi

© Saurabh ShahCategories: News

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: