Recent Posts - page 2

 • ધર્મો વચ્ચેના ભેદને ચર્ચવાનું મહત્ત્વ

  હું ઈચ્છુ છું કે બધા પ્રદેશોની બધી સંસ્કૃતિઓના વાયરા મારા આવાસમાં છૂટથી વાય. પણ, હું એ વાયરાને કારણે ઉડી જવા નથી માંગતો.-મહાત્મા ગાંધી મોટા ભાગના ઉદારમતવાદી સમાજમાં લિંગ, જાતિ કે વંશના આધારે રખાતા ભેદભાવના વિચારો દેખીતી રીતે વખોડાય છે. માનવજાતમાં… Read More ›

 • વનપ્રદેશ અને રણપ્રદેશની સભ્યતાઓ

  મારાં એક પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ, એન ઈન્ડિયન ચૅલેન્જ ટુ વૅસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ”(૨૦૧૧, હાર્પર કોલિન્સ ઈન્ડિયા)માં મેં ચર્ચા કરી છે કે, ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિથી અલગ તારવતી બાબતો જેવી કે, ભારતીય તત્વજ્ઞાન, કળા, પાકશાસ્ત્ર(ભોજન), સંગીત અને શૃંગારરસમાં જોવા મળતી અરાજક્તા તથા વ્યવસ્થા… Read More ›

 • ધર્મ અંગે ગાંધીજી અને પશ્ચિમની સમજ વચ્ચે તફાવત

  મહાત્મા ગાંધીએ સંસ્કૃતના કેટલાક મૂળ શબ્દોનો ઉપયોગ કરીને સ્વધર્મ (મારો ધર્મ) શબ્દપ્રયોગ કર્યો હતો. અંગ્રેજીમાં આ માટે કોઈ સચોટ પર્યાય નથી. એમાંનો એક શબ્દ “સત્ય” હતો, જેનું તેઓ આચરણ કરતા હતા. પાશ્ચાત્ય જગતની “ટ્રુથ(truth)”ની પરિભાષાથી ભિન્ન એવું આ સત્ય એ… Read More ›

 • ધર્મ ઐતિહાસિક સીમાથી પર છે

  ખ્રિસ્તી, યહૂદી, ઈસ્લામ જેવા મોટા ભાગના એબ્રાહામિક ધર્મોમાં રિલિજીયનને લગતા સંઘર્ષના મૂળમાં ઈશ્વરે ચોક્કસ શું કહ્યું, કઈ રીતે કહ્યું અને એનો ચોક્કસ અર્થ શું થાય છે એ બાબતો રહેલી છે. વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ ધર્મોના અનુયાયીઓ માટે વિશ્વસનીય… Read More ›

 • ધર્મ એટલે રિલિજીયન નહીં

  ધર્મ શબ્દના અનેક અર્થ છે અને ક્યા સંદર્ભમાં વપરાય છે એ પ્રમાણે એના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. સામાન્ય રીતે ધર્મ એટલે વર્તણુક, જવાબદારી/ફરજ, અધિકાર, ન્યાય, સદાચાર, નૈતિકતા, રિલિજીઅન, રિલિજીઅસ પ્રાથમિક્તા, જવાબદારી કે નિયમ પ્રમાણે કરાયેલાં સત્કર્મો વગેરે. અન્ય અર્થ… Read More ›

 • વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

  ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું… Read More ›

 • યોગ: ઈતિહાસમાંથી મુક્તિ

  હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી… Read More ›

 • હિંદુ ગુડ ન્યૂઝ

  વિશ્વ આજે પરિવર્તનકાળના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિકરણ, રાષ્ટ્રીય સરહદોની પાર લોકોની વધતી જતી અવરજવર, પર્યાવરણની સમસ્યા, ધર્મને લઈને વધતો ટકરાવ , સુધરતી આર્થિક સ્થિતિ અને બહુ-ધ્રુવી (મલ્ટી-પોલાર) વિશ્વ જેવી બાબતો ચિરકાલીન માનવજાતની દુવિધાઓ અને પ્રશ્નોને ઉકેલવા માટે આપણી… Read More ›

 • ખ્રિસ્તી ધર્મ પ્રચારકો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

  મોટા ભાગના ઉદારમતવાદી અમેરિકનો ખ્રિસ્તી ધર્મ પ્રચારકો ની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. આ પ્રચારકો અમેરિકાના જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા નાણાકીય સહાય અને ટેકો પામે છે અને વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય… Read More ›

 • ആഗമങ്ങളും വേദങ്ങളിലുള്ള യജ്ഞ-യാഗ പരിപാടികളും തമ്മിലുള്ള വ്യത്യാസം/ബന്ധം എന്ത്?

  വേദങ്ങളിൽ യജ്ഞങ്ങൾ ചെയ്യുന്നത് പ്രധാനമായും മൂർത്തികളൂമായി ബന്ധപ്പെട്ടാണ് – മൂർത്തികളെ സംപ്രീതരാക്കി അവരിൽനിന്നു വരങ്ങൾ നേടും. ആഗമങ്ങളിലാകട്ടെ മൂർത്തികളെ കൂടാതെ, ദേവൻ-ദേവതകളുമായും, സ്വതന്ത്രമായി നിലനിൽക്കുന്ന ആഗ്രഹ-ഇശ്ചകളുള്ള ദൈവവുമായും ബന്ധപ്പെട്ട് യജ്ഞം ചെയ്യാറുണ്ട്. മാത്രമല്ല, ആത്മീയ രാസത്വരകമായ പ്രക്രിയകളും യജ്ഞമായി കണക്കാക്കുന്നു. ഈ സവിശേഷ കാര്യങ്ങൾ ആഗമത്തിലുണ്ട്.