બ્રેકિંગ ઈન્ડિયા : દ્રવિડ અને દલિત વિષયક સમસ્યાઓમાં પશ્ચિમનો હસ્તક્ષેપ
આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે. નેવુના દાયકામાં પ્રિન્સટન યુનિવર્સિટીના એક આફ્રિકન – અમેરિકન વિદ્વાને મને વાતવાતમાં કહ્યું કે તેઓ ‘આફ્રો-દલિત પ્રોજેક્ટ’ના અનુસંધાનમાં હમણાં જ ભારતની મુલાકાતે જઈ આવ્યા. મને સમજાયું કે અમેરિકાથી ચાલતા અને તેની નાણાકીય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ દલિત […]
Continue Reading