મસ્જિદ હોલી છે, મંદિર સેક્રેડ છે

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 20 જુલાઇ 2018) રાજીવ મલ્હોત્રાએ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં જે પ્રવચન કર્યું તે આખેઆખું જોવા/સાંભળવા માટે તમે યુ ટ્યુબ સર્ચ કરી શકો છો. મલ્હોત્રાએ આંખ ઉઘાડનારી એક જબરજસ્ત વાત અયોધ્યાના રામ મંદિરની બાબતમાં કરી. કમ સે કમ મારા માટે તો આ વાત સાવ નવી હતી. સભામાં ઉપસ્થિત અનેક શ્રોતાઓ […]

Continue Reading

માનવ અધિકારઃ સિક્કાની બીજી બાજુ

કાળા નાણાંને ધોળું કરવા માટે એ નાણાંને ભિન્ન ભિન્ન જટિલ માર્ગોમાંથી પસાર કરાય છે જેથી એનું સ્વરૂપ એવું સંદિગ્ધ બની જાય છે કે એના સ્ત્રોત વિષે કોઈ માહિતી રહેતી નથી અને એ છેવટે કાયદેસરના વ્યવસાયમાંથી પસાર થઈને ધોળું નાણું બની જાય છે. સદ્ભાગ્યે, એની સામે અમેરિકાના નેતૃત્વમાં વિશ્વભરમાં ચળવળ ચાલી રહી છે. તે જ રીતે […]

Continue Reading

મતભેદ સાથે પરસ્પર સન્માન: એક નવીન પ્રકારનો હિન્દુ-ક્રિશ્ચિયન વાર્તાલાપ/સંવાદ

આ પહેલાના મારા બ્લોગમાં મેં પરસ્પર સન્માન નો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આંતર-ધર્મોના વાર્તાલાપમાં સામાન્યતયા પ્રચલિત છે એ “સહન” કરવાની વિભાવના કરતા તે શા માટે શ્રેષ્ઠ છે. મારું તાજેતરનું આખું પુસ્તક “બિઈંગ ડિફરન્ટ”(હાર્પર કોલિન્સ , 2011) બધી પરંપરાઓમાં બધું સરખું જ છે એમ જોવાને બદલે કઈ રીતે […]

Continue Reading

ગાંધીજીનો સંદેશ વિશિષ્ટરૂપે ભિન્ન અને આત્મસાત્ કરવો અશક્ય

મારું પુસ્તક ભારતીય અને પશ્ચિમી સભ્યતા વચ્ચેના અમુક પાયાના તફાવતને પ્રકાશમાં લાવે છે અને વિસ્તારથી એમાંના આધ્યાત્મિક, તાત્વિક, તત્ત્વદર્શી અને ઐતિહાસિક આધારોનું અન્વેષણ કરે છે. મારી દલીલ છે કે આ તફાવતને આંખ આડા કરવામાં પશ્ચિમની સભ્યતાની મહત્તા પ્રત્યે સભાનતાનો સંપૂર્ણ અભાવ અને દીવાસ્વપ્નની માનસિકતા અને ભારતીયોની આત્મસમ્માનની દીનતાભરી મનોદશા જોઈ શકાય છે. જેના ફળસ્વરૂપે આપણે […]

Continue Reading