મસ્જિદ હોલી છે, મંદિર સેક્રેડ છે

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 20 જુલાઇ 2018) રાજીવ મલ્હોત્રાએ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં જે પ્રવચન કર્યું તે આખેઆખું જોવા/સાંભળવા માટે તમે યુ ટ્યુબ સર્ચ કરી શકો છો. મલ્હોત્રાએ આંખ ઉઘાડનારી એક જબરજસ્ત વાત અયોધ્યાના રામ મંદિરની બાબતમાં કરી. કમ સે કમ મારા માટે તો આ વાત સાવ નવી હતી. સભામાં ઉપસ્થિત અનેક શ્રોતાઓ […]

Continue Reading

વિદેશથી જેનું સંચાલન થાય છે તે ચર્ચો અને મદરેસાઓેને લઘુમતી સંસ્થાનો દરજ્જો ના હોઈ શકે

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ […]

Continue Reading

ભારતમાં રહેનારા સ્વદેશી મુસ્લિમો

( મુંબઇ સમાચાર : બુધવાર, 18 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાની પ્રવચનસભામાં મલ્હોત્રાએ સૌપ્રથમ શ્રોતાઓને સંબોધ્યા. લગભગ એક કલાકના વ્યાખ્યાન દરમિયાન રાજીવ મલ્હોત્રાએ અનેક નવી, બૌદ્ધિક વાતો કહી જેમાંની ઊડીને આંખે વળગે એવી બે કનસેપ્ટ્સ વિશે તમને વાત કરું. રાજીવ મલ્હોત્રાએ આરંભમાં એક મુદ્દો એ પણ મૂક્યો કે ભારતીય મુસ્લિમોએ આ દેશ પર […]

Continue Reading