યાદ છે આપણને હજી તિબેટનો વિદ્રોહ?

Image: CC by 2.0, https://creativecommons.org/licenses/by/2.0/ તિબેટ ઉપર ચીની લશ્કરે ૧૯૫૧થી કરેલા કબજા સામે નારાજ તિબેટી નાગરિકોએ આજથી અડધી સદી કરતા વધુ સમય પહેલા એટલે કે ૧૯૫૯ની ૧૦મી માર્ચે વિદ્રોહ કર્યો હતો. જોકે ચીન દ્વારા આ વિદ્રોહને બહુ નિર્દયતાથી કચડી નંખાતા તિબેટના લોકો માટે એનો બહુ દુઃખદ અંત આવ્યો. એને પરિણામે અમેરિકાની સંસ્થા સી.આઈ.એ.ની મદદથી દલાઈ […]

Continue Reading

બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

હું ઈચ્છું છું કે દુનિયાના બધા પ્રદેશોની બધી યે સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં જેટલું પણ શક્ય હોય એટલા  છૂટથી વાય. પણ હું એની હવાથી ઉડી જવાનો ઈન્કાર કરું છું- ગાંધીજી આ પુસ્તક ભારત પશ્ચિમથી કઈ રીતે ભિન્ન છે તેના વિષે છે. એનો ઉદ્દેશ  અમુક (પશ્ચિમ દ્વારા) આત્મસાત કરાયેલી માન્યતાઓને પડકાર આપવાનો છે જે મુજબ પાશ્ચાત્ય […]

Continue Reading

બ્રેકિંગ ઈન્ડિયા : દ્રવિડ અને દલિત વિષયક સમસ્યાઓમાં પશ્ચિમનો હસ્તક્ષેપ

આ પુસ્તક એ પાછલા દાયકામાં મારા સંશોધનકાર્ય અને સ્કોલરશીપની મારા ઉપર પડેલી અસર અને કેટલાક અનુભવો વડે ઘડાયેલું સર્જન છે. નેવુના દાયકામાં પ્રિન્સટન યુનિવર્સિટીના એક આફ્રિકન – અમેરિકન વિદ્વાને મને વાતવાતમાં કહ્યું કે તેઓ ‘આફ્રો-દલિત પ્રોજેક્ટ’ના અનુસંધાનમાં હમણાં જ ભારતની મુલાકાતે જઈ આવ્યા. મને સમજાયું કે અમેરિકાથી ચાલતા અને તેની નાણાકીય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ દલિત […]

Continue Reading

યુરોપિઅનો દ્વારા સંસ્કૃતને પચાવી પડવાને લીધે આર્ય વંશવાદની માન્યતાની શરૂઆત

આ બાબત બહુ ઓછી વિદિત છે કે યુરોપિઅન પ્રજાની બહુમૂલ્ય એવાં સંસ્કૃતનાં પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો માટેની શોધ અને આ તેમના દ્વારા આ ગ્રંથોને પચાવી પાડવાને ફળસ્વરૂપે આર્ય વંશની ઓળખની માન્યતાનો જન્મ થયો, જે  “નાઝીઝમ”નાં સિદ્ધાંતોનાં મૂળોમાંનું એક છે. સંસ્કૃત શબ્દ આર્ય એક વિશેષણ છે જેનો અર્થ કુલીન અથવા નિષ્કલંક એવો થાય છે. દાખલા તરીકે, પ્રસિદ્ધ […]

Continue Reading