વિદેશથી જેનું સંચાલન થાય છે તે ચર્ચો અને મદરેસાઓેને લઘુમતી સંસ્થાનો દરજ્જો ના હોઈ શકે
( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જુલાઇ 2018) સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ […]
Continue Reading