સનાતન ધર્મીઓ માટે “ગુડ ન્યુઝ”: તમે પાપી નથી

સ્થાનિક ચર્ચના યુવા-યુવતીઓનું બનેલું એક જૂથ ક્યારેક ક્યારેક અમારા વિસ્તારમાં જોવા મળે છે. તેઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ હોય છે અને સુઘડ રીતે તૈયાર થયેલા હોય છે. તેઓ એક પછી એક બધાના ઘરે ઘંટડી મારીને ઘરના સભ્યો સાથે ખ્રિસ્તી ધર્મ અંગે વાતચીત કરતા હોય છે. મને હંમેશા તેમને આવકારવાનું ગમે છે. હું તેમને ચા પીવાનો આગ્રહ […]

Continue Reading

ભારતીય તત્વજ્ઞાન અમેરિકાની સમજ બહાર

અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શનને બરાબર ન્યાય નથી અપાતો એવું મેં જાણ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. હકીકતમાં માત્ર બે જ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં ભારતીય દર્શન ઉપર Ph. D.નો અભ્યાસ ઉપલબ્ધ છે. સામાન્યપણે ભારતીય વિચારને દર્શનશાસ્ત્ર ન ગણતા આ વિષયોને રિલિજીઅનના વિભાગ દ્વારા ભણાવવામાં આવે છે અને તે પણ બહુ ખરાબ રીતે અથવા તો માનવશાસ્ત્રના વિભાગ […]

Continue Reading

યોગ: ઈતિહાસમાંથી મુક્તિ

હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી ભરેલો છે જ્યાં લગભગ દરેક અમેરિકન શહેરો ભૂતકાળના બનાવોની નોંધણી તેમજ પૃથ્થકરણ કરવા અને સાચવવાના […]

Continue Reading

બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

હું ઈચ્છું છું કે દુનિયાના બધા પ્રદેશોની બધી યે સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં જેટલું પણ શક્ય હોય એટલા  છૂટથી વાય. પણ હું એની હવાથી ઉડી જવાનો ઈન્કાર કરું છું- ગાંધીજી આ પુસ્તક ભારત પશ્ચિમથી કઈ રીતે ભિન્ન છે તેના વિષે છે. એનો ઉદ્દેશ  અમુક (પશ્ચિમ દ્વારા) આત્મસાત કરાયેલી માન્યતાઓને પડકાર આપવાનો છે જે મુજબ પાશ્ચાત્ય […]

Continue Reading

બિઈંગ ડિફરંટ : એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ

સારાંશ ભારત એક રાષ્ટ્રથી પણ વિશેષ છે. ભારતની પોતાની  એક આગવી સંસ્કૃતિ છે જેની ફિલસુફી અને વિચારધારા સાંપ્રત સમયમાં પ્રભાવક બનેલી  પશ્ચિમની  સંસ્કૃતિથી અલગ તરી આવે છે. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ ધર્મમાંથી ઉદ્ભવી છે, જેને સંપૂર્ણ મળતી આવે તેવી કોઈ પરંપરાનું  પશ્ચિમના માળખામાં અસ્તિત્વ નથી. કમનસીબે , વિશ્વસ્તરે ભારતની વધતી લોકપ્રિયતાનો લાભ અંકે કરવા માટે ભારતીય […]

Continue Reading