આપણાં ધર્મગુરુઓને રક્ષવાનું મહત્ત્વ
હિન્દુ ધર્મની એક બહું જ મહત્વની અને વિશિષ્ટ ખાસિયત એ છે કે એનાં લાંબા ઈતિહાસમાં વ્યાપક પ્રમાણમાં દરેક સમયમાં સમકાલીન જીવંત ગુરુઓની ઉપસ્થિતિ રહી છે. આ ગુરુઓ થકી આપણી પરંપરા જીવંત રહી અને તેઓ સતત નવાં જ્ઞાન અને અર્થઘટનથી દરેક સમયે અને પ્રત્યેક સંદર્ભમાં એનું સિંચન કરતા રહ્યા છે. મારા પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ”માં મેં સમજાવ્યું છે કે કઈ રીતે સત-ચિત-આનંદ વિષેની […]
Continue Reading