ધર્મ એટલે રિલિજીયન નહીં

ધર્મ શબ્દના અનેક અર્થ છે અને ક્યા સંદર્ભમાં વપરાય છે એ પ્રમાણે એના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. સામાન્ય રીતે ધર્મ એટલે વર્તણુક, જવાબદારી/ફરજ, અધિકાર, ન્યાય, સદાચાર, નૈતિકતા, રિલિજીઅન, રિલિજીઅસ પ્રાથમિક્તા, જવાબદારી કે નિયમ પ્રમાણે કરાયેલાં સત્કર્મો વગેરે. અન્ય અર્થ પણ સૂચવાય છે જેવા કે કાયદો અથવા “તોરાહ” (યહૂદી પરંપરામાં), “લોગોસ” (ગ્રીક), “વે” (ખ્રિસ્તી), અને […]

Continue Reading

વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું અહીં વાઘ અને હરણનું રૂપક વાપરીને એક સંસ્કૃતિને બીજી સંસ્કુતિ દ્વારા આત્મસાત્ કરવી, બંને વચ્ચેના […]

Continue Reading

યોગ: ઈતિહાસમાંથી મુક્તિ

હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી ભરેલો છે જ્યાં લગભગ દરેક અમેરિકન શહેરો ભૂતકાળના બનાવોની નોંધણી તેમજ પૃથ્થકરણ કરવા અને સાચવવાના […]

Continue Reading

હિંદુ ગુડ ન્યૂઝ

વિશ્વ આજે પરિવર્તનકાળના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિકરણ, રાષ્ટ્રીય સરહદોની પાર લોકોની વધતી જતી અવરજવર, પર્યાવરણની સમસ્યા, ધર્મને લઈને વધતો ટકરાવ , સુધરતી આર્થિક સ્થિતિ અને બહુ-ધ્રુવી (મલ્ટી-પોલાર) વિશ્વ જેવી બાબતો ચિરકાલીન માનવજાતની દુવિધાઓ અને પ્રશ્નોને ઉકેલવા માટે આપણી વિચારવાની પદ્ધતિમાં બદલાવ માંગે છે. આજની સમસ્યાઓના નિરાકરણ માટે સુચવાયેલા ઘણા ઉત્તરો ચવાઈ ગયેલા, જૂના […]

Continue Reading

ખ્રિસ્તી ધર્મ પ્રચારકો દ્વારા કઈ રીતે દ્રવિડિયન ક્રિશ્ચિઆનિટીની શોધ કરાઈ?

મોટા ભાગના ઉદારમતવાદી અમેરિકનો ખ્રિસ્તી ધર્મ પ્રચારકો ની આંતરરાષ્ટ્રીય રાજકીય ચાલબાજીથી અજાણ છે. આ પ્રચારકો અમેરિકાના જમણેરી ખ્રિસ્તીઓ દ્વારા નાણાકીય સહાય અને ટેકો પામે છે અને વિદેશોમાં ખ્રિસ્તી ધર્મની અક્ષરશઃ અને આત્યંતિક બાજુને પ્રસ્તુત કરીને છેતરપિંડી દ્વારા કટ્ટરવાદી ખ્રિસ્તી રાજકીય કાર્યસૂચિ ચલાવે છે. ભારતમાં તેઓએ જ્યાં અંગ્રેજ સંસ્થાનવાદીઓ મૂકી ગયા ત્યાંથી ખુબ આગળ વધીને નકારાયેલી […]

Continue Reading