વનપ્રદેશ અને રણપ્રદેશની સભ્યતાઓ

મારાં એક પુસ્તક, “બિઈંગ ડિફરન્ટ, એન ઈન્ડિયન ચૅલેન્જ ટુ વૅસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ”(૨૦૧૧, હાર્પર કોલિન્સ ઈન્ડિયા)માં મેં ચર્ચા કરી છે કે, ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિથી અલગ તારવતી બાબતો જેવી કે, ભારતીય તત્વજ્ઞાન, કળા, પાકશાસ્ત્ર(ભોજન), સંગીત અને શૃંગારરસમાં જોવા મળતી અરાજક્તા તથા વ્યવસ્થા એ બંને પ્રકારના પરિબળો વચ્ચે (અરાજક્તાના સંપૂર્ણ નાશને બદલે) સમતોલ અને સંતુલન કેવી રીતે રાખવામાં […]

Continue Reading

ધર્મ એટલે રિલિજીયન નહીં

ધર્મ શબ્દના અનેક અર્થ છે અને ક્યા સંદર્ભમાં વપરાય છે એ પ્રમાણે એના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. સામાન્ય રીતે ધર્મ એટલે વર્તણુક, જવાબદારી/ફરજ, અધિકાર, ન્યાય, સદાચાર, નૈતિકતા, રિલિજીઅન, રિલિજીઅસ પ્રાથમિક્તા, જવાબદારી કે નિયમ પ્રમાણે કરાયેલાં સત્કર્મો વગેરે. અન્ય અર્થ પણ સૂચવાય છે જેવા કે કાયદો અથવા “તોરાહ” (યહૂદી પરંપરામાં), “લોગોસ” (ગ્રીક), “વે” (ખ્રિસ્તી), અને […]

Continue Reading

વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું અહીં વાઘ અને હરણનું રૂપક વાપરીને એક સંસ્કૃતિને બીજી સંસ્કુતિ દ્વારા આત્મસાત્ કરવી, બંને વચ્ચેના […]

Continue Reading

યોગ: ઈતિહાસમાંથી મુક્તિ

હું જયારે ચાર દાયકા અગાઉ અમેરિકા કાયમી વસવાટ કરવા આવ્યો ત્યારે લોકો, સામાજિક સંસ્થાઓ અને અમેરિકન સરકાર દ્વારા અમેરિકન લોકોના મનમાં પ્રબળ ઐતિહાસિક ઓળખ જડબેસલાક બેસાડી દેવા માટેના અવિરત પ્રયાસોથી હું ખાસ્સો આશ્ચર્યચકિત થયો હતો. બિનસાંપ્રદાયિક અમેરિકન સમાજ ઐતિહાસિક સંસ્થાઓથી ભરેલો છે જ્યાં લગભગ દરેક અમેરિકન શહેરો ભૂતકાળના બનાવોની નોંધણી તેમજ પૃથ્થકરણ કરવા અને સાચવવાના […]

Continue Reading

હિંદુ ગુડ ન્યૂઝ

વિશ્વ આજે પરિવર્તનકાળના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિકરણ, રાષ્ટ્રીય સરહદોની પાર લોકોની વધતી જતી અવરજવર, પર્યાવરણની સમસ્યા, ધર્મને લઈને વધતો ટકરાવ , સુધરતી આર્થિક સ્થિતિ અને બહુ-ધ્રુવી (મલ્ટી-પોલાર) વિશ્વ જેવી બાબતો ચિરકાલીન માનવજાતની દુવિધાઓ અને પ્રશ્નોને ઉકેલવા માટે આપણી વિચારવાની પદ્ધતિમાં બદલાવ માંગે છે. આજની સમસ્યાઓના નિરાકરણ માટે સુચવાયેલા ઘણા ઉત્તરો ચવાઈ ગયેલા, જૂના […]

Continue Reading

શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વના સંસ્કૃત વિદ્વાન છે?

જેઓ મારું પુસ્તક “ઘી બૅટલ ફોર સંસ્કૃત ” વાંચી રહ્યા છે અથવા વાંચવાના છે એમને ખ્યાલ હશે જ કે મારું મોટા ભાગનું ધ્યાન પ્રખ્યાત અમેરિકન ઈન્ડોલોજિસ્ટ શેલ્ડોન પોલોક પર કેન્દ્રિત કરેલું છે, જેને હું અમેરિકન ઑરિએંટલિઝમ તરીકે વર્ણવું છું એનો એ બહુ વગદાર અને ખ્યાતનામ પ્રતિનિધિ છે. મેં એમને મારા આ કાર્યમાં શા માટે પસંદ […]

Continue Reading

ધી બૅટલ ફોર સંસ્કૃત: પ્રસાર માધ્યમોની ભૂલો

સંસ્કૃત માટેનું યુદ્ધ પુરજોશમાં ચાલું છે. એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીના ધ્વજ હેઠળ કાર્યરત  હિંદુદ્વેષીઓ છે. આ બહુ “પહોંચેલી માયા” છે અને આ છાવણીના હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને ઇન્ડોલોજીની ડિગ્રી  જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે. આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી […]

Continue Reading

“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા

આ પુસ્તક પ્રસ્તુત કરે છે કે સંસ્કૃત ભાષા અને આપણી સંસ્કૃતિ જીવનથી ધબકે છે, પવિત્ર છે અને એ મોક્ષના સ્તોત્ર છે.છતાં એનું ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણાં અંદરના વિદ્વાનો એને જાળવી રાખવાં શું પગલાં લેશે. મોટો ફાયદો ત્યારે થશે જ્યારે આપણાં સંસ્કૃતના વિદ્વાનો અને ભારતની મહત્વની સંસ્થાઓ એને નિર્ણાયક વળાંક આપવા […]

Continue Reading

બિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય

હું ઈચ્છું છું કે દુનિયાના બધા પ્રદેશોની બધી યે સંસ્કૃતિના વાયરા મારા ઘરમાં જેટલું પણ શક્ય હોય એટલા  છૂટથી વાય. પણ હું એની હવાથી ઉડી જવાનો ઈન્કાર કરું છું- ગાંધીજી આ પુસ્તક ભારત પશ્ચિમથી કઈ રીતે ભિન્ન છે તેના વિષે છે. એનો ઉદ્દેશ  અમુક (પશ્ચિમ દ્વારા) આત્મસાત કરાયેલી માન્યતાઓને પડકાર આપવાનો છે જે મુજબ પાશ્ચાત્ય […]

Continue Reading

બિઈંગ ડિફરંટ : એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ

સારાંશ ભારત એક રાષ્ટ્રથી પણ વિશેષ છે. ભારતની પોતાની  એક આગવી સંસ્કૃતિ છે જેની ફિલસુફી અને વિચારધારા સાંપ્રત સમયમાં પ્રભાવક બનેલી  પશ્ચિમની  સંસ્કૃતિથી અલગ તરી આવે છે. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ ધર્મમાંથી ઉદ્ભવી છે, જેને સંપૂર્ણ મળતી આવે તેવી કોઈ પરંપરાનું  પશ્ચિમના માળખામાં અસ્તિત્વ નથી. કમનસીબે , વિશ્વસ્તરે ભારતની વધતી લોકપ્રિયતાનો લાભ અંકે કરવા માટે ભારતીય […]

Continue Reading