( મુંબઇ સમાચાર : બુધવાર, 18 જુલાઇ 2018)
સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાની પ્રવચનસભામાં મલ્હોત્રાએ સૌપ્રથમ શ્રોતાઓને સંબોધ્યા. લગભગ એક કલાકના વ્યાખ્યાન દરમિયાન રાજીવ મલ્હોત્રાએ અનેક નવી, બૌદ્ધિક વાતો કહી જેમાંની ઊડીને આંખે વળગે એવી બે કનસેપ્ટ્સ વિશે તમને વાત કરું.
રાજીવ મલ્હોત્રાએ આરંભમાં એક મુદ્દો એ પણ મૂક્યો કે ભારતીય મુસ્લિમોએ આ દેશ પર આક્રમણ કરીને શાસન કરી ચૂકેલા મુસ્લિમ શાસકોને ધિક્કારવા જોઈએ. એ આક્રમણખોરો ઈસ્લામ ધર્મ પાળતા હતા એટલે ભારતના મુસ્લિમોએ એમને આદર આપવો જોઈએ એવું કોણે કહ્યું. જે આક્રમણખોરોએ આ દેશને લૂંટ્યા છે એ શાસક બનીને ભારત પર રાજ કરતા હતા, ભારતીયોને એમણે ગુલામ બનાવી દીધા હતા. એ ભારતીયોમાં હિંદુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો હતા અને આ તમામેતમામ લોકોએ પોતાની માતૃભૂમિ પર આક્રમણ કરનારાઓને ધિક્કારવા જોઈએ.
કોઈ હિન્દુ ખૂની, લૂંટારુ કે મવાલી હોય તો….
આગળ વાંચવા માટે ક્લિક – http://www.newspremi.com/gujarati/bharatmarahetamuslimo/